Good Morning Messages – New Best Images for Whatsapp

Good morning message image

Good Morning Messages – New Best Images for Whatsapp

 

Now here you can find best collection of good morning messages with beautiful images for your love once. send them good morning wishes with pic on WhatsApp Status and Facebook Story. here i have present you with beautiful good morning messages that you can send to your family, friends, relatives, colleagues or any other person that you know. Also you can download images here and send to people on daily basis. now here you can find best love, romantic good morning message in Hindi, Gujarati and English.

Find below good morning messages, wishes and greeting in written mode with beautiful pic of messages

“Sweet sweet Morning””cold cold climate” “Hot hot Tea” A little
heart beat says very very
“Good Morning”

Khuda kare har manjil ho kayam apki,
har surat ho gulam apki,
hm to yahi dua krte hai sunahri ho subah aur roshan ho sham apki.
Very beautiful morning.

કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી ન સમજવાં.

કારણ એમને એ સમયે પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.

🌹 Good Morning 🌹

😋 Have nice day 😋

🔱 Jay khodal 🔱

“મર્યાદા” રાખવી બહુ જરૂરી છે

પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં”   અને  જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં”

 ” જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી સાહેબ

           કારણ કે..

       સત્ય કરતાં જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે….

Good Morning ✌🏻👌🏻

Best Good morning qoutes

માનવી બહુ સ્વાથિઁ છે…

પસંદ કરે તો…

અવગુણ જોતો નથી…. અને

નફરત કરે તો…

ગુણ જોતો નથી….

Good Morning…🙏🏻

  Have a nice day

 

💖🌳ચોકલેટ ની મીઠાશ જીભ પર એક મિનિટ રહે

છે. સાહેબ…પણ🌳💖

🍎🌴સારા મિત્રો ની મીઠાશ તો હૃદય માં જીંદગી ભર

રહે છે…!!!🌴🍎

}{🍒 GOOD Morning🍒}{

કોઈ જરૂર હોય ત્યારે જ યાદ કરે તો એને સ્વાર્થી ન સમજવાં.

કારણ એમને એ સમયે પોતાની જાત કરતાં પણ વધુ ભરોસો તમારી ઉપર હોય છે એટલે જ તમને યાદ કરે છે.

🌹 Good Morning 🌹

😋 Have nice day 😋

🔱 Jay khodal 🔱

gm msg in hindi

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,

પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !!

🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺

 

✍ દુનિયા નો નિયમ છે સાહેબ…

જરૂર હોય ત્યારે ફોટો પાડે છે,

અને કામ પત્યા પછી લોકો એ જ માણસ ને ખોટો પાડે…

😊 જય શ્રી કૃષ્ણ 😊

 

ના ડુબકી મરાય ના છબ છબીયા થાય,

ઘાત જો હોય પાણીની તો મૃગજળમાય ડુબી જવાય..

💐 💐 💐 💐 💐 💐

સુપ્રભાત

love image gm msg in hindi

દુનિયાની કોઈ પણ વસ્તુ

તમને ગમે તેટલી કીંમતી લાગે.

પણ..

ઈશ્વર તરફ થી મળેલ

શાંતી, ઊંઘ અને આનંદ

જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી.

       🙏શુભ સવાર🙏

જીંદગી ની સ્ક્રિન જ્યારે

             લૉ  બેટરી  દર્શાવે,

અને પોતાના કહી શકાય એવા સંબંધો નું

             ચાર્જર ના મળેે,,

    ત્યારે જે પાવરબેન્ક બની ને

    તમને ઉગારી જાય એનું નામ …

                 “મિત્ર”

😃 Good Morning 😃

 

રોજ પ્રભુ પાસે એવુ માઁગો કે

“હે પ્રભુ !!” આ જગતમાં મારું એટલું ધ્યાન રાખજે કે આ બે હાથ🙌🏻 તારા સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે…👌👍

  🌺🙏🏻Good Moring🙏🏻🌺

good morning images sms

👌 સંબંધ માત્ર સુખ દુઃખમાં

સાથ આપવા માટે જ નથી હોતો,

સંબંધ તો એ છે જે પોતાના

હોવાનો અહેસાસ આપે…! ✍

🙏🏻Good Morning 🙏🏻

   🙏🏻સીતારામ 🙏🏻 💐

🙏🏽🌹🌺 🌺🌹🙏🏽

 

 જિંદગીમા બે જણની બહુ   કાળજી રાખવી.

એક  કે જેણે તમારી જીત માટે બધુ જ હારી દીધુ હોય

” પિતા “

બીજું કે જેની પ્રાથઁનાઓથી તમે

બધુ જીત્યા હોય

” માતા “…..

   good morning

 

હસતા માણસની સોબત એક અત્તરની દુકાન જેવી છે સાહેબ……

કશું જ ના ખરીદો તો પણ સુગંધ તો મળે જ……!!!!!

Good Morning

be positive

very good morning msg in hind

શું “જતું”કરવું

       અને

શું “જાતે”કરવું

  એ જો સમજાઇ જાય

       તો સ્વગઁ અહીંજ છે….

આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર

      બહુ સરસ લખ્યું હતું કે,

જે બહાર છે તે નહી પણ જે અંદર છે,

    તે માણસને ઉપર લઇ જાય છે

Good morning…☕☕☕

🍂🍃🍂🍃🍂🍃🍂🍃

 

👌🏻જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ

સંબઘ એવા મેળવો કે કોઈ

એની કિમંત પણ ન કરી શકે.

🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

   💐💐શુભ સવાર💐💐

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

gm msg qoutes in hindi

સારા દિવસો બેઠા બેઠા નથી

 આવતા સાહેબ,

તેને પામવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે !!

🌷Good Morning🌷😇…

🙏હર હર મહાદેવ 🙏

🍁🍁☘🎍☘🍂🍂

.

 યાદ કરવુ અને યાદ આવવુ

    બંને  અલગ અલગ  છે

યાદ અમે એને  કરીએ છીએ

  જે આપણા  પોતાના  છે.

       અને યાદ એને આવે છે

 જે આપણને  પોતાના  સમજે છે

🌹🌹very ગુડમોર્નીંગ  🌹🌹

🍂🍃🍂🍃🍂🍃🍂🍃

 

👌🏻જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ

સંબઘ એવા મેળવો કે કોઈ

એની કિમંત પણ ન કરી શકે.

🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

   💐💐શુભ સવાર💐💐

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

funny gm msg in hindi

🙏🏻💝🌳🌴🌿🦋🌿🌴🌳💝🙏🏻

🙂 જીંદગી  ત્યારે  સારી  લાગે  છે

               જ્યારે

😇   જીવનમાં  આપણે  ખુશ  હોઇએ

                 પણ

👌🏻 શ્રેષ્ઠ  જીવન  તો  એને  જ  કહેવાય

                જ્યારે

 😇 લોકો  આપણાથી  ખુશ  હોય

🙏🏻💝🌳🌴🌿🦋🌿🌴🌳💝🙏

        Good Morning……

 

True Lines

आपकी किस्मत आपको मौका देगी,

मगर आपकी मेहनत सबको चौंका देगी !!

        🌺  “सुप्रभात” 🌺

 

🃏 વિશ્વાસ એની પર કરો જે તમારી

૩ વાતો જાણી શકે….😊

તમારા સ્મિત પાછળ નું દુખ….

તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ….

અને

                               તમારા મૌન રહેવા પાછળ નું કારણ.

Good morning

🙏Jay gurudev 🙏

👌👌🏻👌👌🏻👌👌🏻👌👌🏻

💐💐💐💐💐💐💐💐

Good morning qoutes

વિશ્વાશ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,

દુનિયામાં નકલી લીંબુ પાણી  સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય  છે

 અને

 અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં હાથ ધોવા

અપાય છે.!!!!!

  😊મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!😊

💐💐💐💐💐💐💐💐

सर्वे सुखि ना संतु सर्वे संतु निरामया ।

💐💐💐💐💐💐💐💐

 🌜G⭕⭕D🌛

             🌃 🌜Morning 🌛

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸

 

आपकी आँखों को

                      जगा दिया हमने;

सुबह का फ़र्ज़ अपना

                     निभा दिया हमने;

            मत

     सोचना कि बस

      यूँ ही तंग किया हमने;

        उठकर

           सुबह भगवान के साथ

      आपको भी याद किया हमने

🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂 🌹🌹 Good Morning 🌹🌹 🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

very very gm msg in hindi

જીંદગી હસાવે ત્યારે સમજવુ કે

 “સારા કમઁ નું ફળ મળ્યુ છે”,

અને

જીંદગી રઙાવે ત્યારે સમજવુ કે

“સારા કમઁ કરવાનો સમય આવ્યો છે”…..

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 💐 GOOD MORNING 💐

     🌷 jsk 🌷

 

લગભગ દરેક માનવી પોતામાં ન હોય તેવા ગુણ દર્શાવવામાં જ જીવનના ત્રીજો ભાગનો સમય ખરચી નાખતો હોય છે.🤟

Good morning

be positive

 

એક મિનિટ માં જીવન બદલાતું નથી,

પરંતુ….

એક મિનિટ વિચારી ને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે.

good morning

be positive

Best gm msg in hindi

પોતાની  આદત પ્રમાણે ચાલવા માં એટલી ભુલ નથી થતી…

જેટલી દુનિયા નો ખ્યાલ  અને લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે.

Good Morning

be positive

 

રંગ બદલતી આ દુનિયામાં

સંજોગો અને સમય ક્યારે

બદલાય કંઈ નક્કી નથી,

    એનુ…ઉદાહરણ

    ભગવાન “શ્રીરામ”

સાંજે રાજગાદી પર બેસવાનું

        હતું ત્યારે…

સવારે વનવાસ જવું પડ્યું..!

     🌾Jay shri Krishna 🌾

       ✍🏻Good Morning ✍🏻

 

કોઈને સવારમાં  Good_Morning_wish કરવાથી

એનો દિવસ સારો બને કે ના બને,

                                                                 પણ હા એ બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ જરૂર સારો બને છે….

    😊 G●●D M○®NiNG 😊

 

🕺જિંદગી  જીવવાની  મજા

      તો  ત્યારે  આવે

           સાહેબ

જ્યારે 🕗સમય અગરબત્તીની

     જેમ સળગતો હોય

             અને

ગામ 🏘 આખું  🌹સુગંધ  લેવા

        તડપતુ હોય.

        ₲๑๑δ ℳ๑яทïทg…

🙏Mahadev Mahadev🙏

Sweet good morning msg

🌼☘🌼☘🌼☘🌼☘🌼

               “आनंद”

         एक “आभास” है

    जिसे हर कोई ढूंढ रहा है…

                 “दु:ख”

            एक “अनुभव” है

   जो आज हर एक के पास है..

           फिरभी जिंदगी में

           वही “कामयाब” है

                  जिसको

      खुद पर “विश्वास” हे…!!!

      🌺🙏🙏🙏🙏🙏🌺

           🌸सुप्रभात🌸

 

કૃષ્ણ પૂછે છે

         રાધા ને

આટલું બધુ કેમ ચાહે છે મને…

રાધા કહે છે,

પ્રેમ ના સેતુ માં કયારેય હેતુ નથી હોતા…

જિંદગી માણસ ને ચાન્સ આપે છે,

  માણસ ને ચોઈસ નથી આપતી..

₲๑๑d 💞ℳ๑®ทïทg💐

 

સાંજે કરમાય જવાના એ ખબર જ છે ફુલને ,

તો ય રોજ સવારે હસતાં હસતાં ખીલે છે….

બસ એનુજ નામ જીંદગી..🍁🍁

          🌻Good Morning🌻

 

પોતાની પ્રગતિ પાછળ જ એટલા વ્યસ્ત રહો કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે..!

good morning

be positive

 

ચાલશો તો મંજિલ ના

     રસ્તા મળી જશે ,

વિચારો તો બધી વાત નું

     કારણ મળી જશે ,

જીવન એટલું પણ

     મજબુર નથી હોતું ,

જીગર થી જીવો તો

     જલસા પડી જશે

🌹 Good Morning 🌹

              🌹🌺રાધે radhe 🌺🌹

 

ચોખ્ખું મન અને હસતો ચહેરો આજ સાચી સંપત્તિ છે….!!

કોઈએ ગૌતમ બુદ્ધ ને પૂછ્યું, કે

“તમે બહુ મોટાં વિદ્વાન છો તો પણ નીચે બેસો છો..?”

તો ગૌતમ બુદ્ધ એ બહુજ સુંદર જવાબ આપ્યો… કે “નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી..!!”

😊  Good Morning  😊

 

✍🏻 ક્યારેય જીવનમા અડધે રસ્તેથી પાછા ન વળશો કેમ કે જેટલુ અંતર પાછા ફરવા કાપવુ પડે છે તેટલાજ અંતરમાં લક્ષ્ય સુધી પહોચી શકાય છે.✍🏻

Good morning

J.s.k

HAR HAR MAHADEV

 

માછલી ના બચ્ચા એ માછલી ને પુછયુ કે આપળે કેમ પાણીમા રહેવાનુ પૃથ્વી પર નહી ?

તો માછલીયે ખુબ સુંદર જવાબ આપ્યો કે આપડે ફીસ કહેવાઇયે પૃથ્વી પર તો ખાલી સેલફીસ લોકો રહે છે માટે…

💐 💐 💐 💐 💐 💐

G ⭕ ⭕ D M ⭕ ® i 🆖

 

__જીવન મા  પ્રેમ  જેને કરો તેને એટલો

પ્રેમ  કરજો કે તે  તકલીફ મા હોય

ત્યારે

તે  ભગવાન નહી પેહલા  તમને યાદ  કરે ….!!!!!

GOOD 〽⭕➰N❗NG

🙏   JSK 🙏

 

“થાય એટલું કામ કરીએ”

અને

“કરીએ એટલું કામ થાય”

આ બે વાક્યો નો તફાવત

                       જેને સમજાય

                     તેની પ્રગતિ થાય.”

 🌹 મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!🌹

            Good M0&ing

 

“હેતુ”

વિના બંધાયેલ

સબંધ  નો

“સેતુ”

ખુબ જ મજબુત હોય છે.

💐 💐 💐 💐 💐

G ⭕ ⭕ D M ⭕ rning

💐 🌷 💐 🌷 💐 🌷 🌷

 

કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને  ‘ ખરાબ ‘ લાગશો, પણ ચીંતા ના કરશો… જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.

શ્રદ્ધા હોયને તો પુરાવા ની શી જરૂર સાહેબ…..

     ગીતામાં ક્યાં શ્રીકૃષ્ણે સહી કરી છે….!!!!!

     GOOD MORNING

Good Morning Message images in hindi

👌👌Nice💖Lines👌👌​

           कोई वादा ना कर

          कोई इरादा ना कर

ख्वाहिशों में खुद को आधा ना कर

ये देगी उतना ही जितना लिख दिया

                है रब ने

इस तकदीर से उम्मीद ज़्यादा ना कर

जिन्दगी की हर सुबह😊😊😊

          कुछ शर्ते लेके आती है

        और जिन्दगी की हर शाम

         कुछ तर्जुबे देके जाती है

​💖GOOD  MORNING💖​

 

❝ बात इतनी मीठी रखो की,

कभी वापिस लेनी पड़ जाए तो….

ख़ुद को कड़वी ना लगे..!❞✍🏻

    😊Good मोर्निंग😊

     🙏🏻Jay माताजी🙏🏻

 

દુઃખ માં તમારી….

એક આંગળી આંસુ લૂછે છે અને.,

સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!

જ્યારે પોતાનું શરીર જ આવું કરે  છે.,

તો દુનિયા થી અપેક્ષાઓ કેમ…..???

Good Morning 😊

 

“वो  दिन बहुत अच्छे थे ,

घडी सिर्फ एक के पास थी ,

आैर समय सभी के पास था…!!! ✍🏻

अब घडी सभी के पास है लेकिन समय किसी के पास नहीं।

🌞Good Morning🌞

🙏🏻Jay Mataji🙏🏻

GM msg in english

❤ कौन  किसी  से  क्या  लेता  है,

कौन  किसी  को  क्या  देता   है..

 🌹 थोडा  सा  हँस  लेते  है ,

थोडा  सा  हँसा  देते  हैं  🌹

😄     हँसना और हँसाना कोशिश

     है मेरी ,

          हर कोई खुश रहे, यह चाहत

                      है मेरी ,

           भले ही मुझे कोई याद करे

                 या ना करे ,

             लेकिन हर अपने को याद

          करना  आदत है मेरी ।।

    👏🏻 शुभप्रभात 👏🏻

 

उनके कर्जदार और वफादार रहिये

जो आपके लिए अपना वक्त देते हैं!

                     क्योकि

          “अंजाम की ख़बर तो

            कर्ण को भी थी. . .

पर बात दोस्ती निभाने की थी।”

     🌿🌹 सुप्रभात 🌹🌿

Keep sharing above best good morning messages with your friends and enjoy daily with fresh morning. Keep visiting for more updates. Happy 🙂

Related Posts

1 thought on “Good Morning Messages – New Best Images for Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *